SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તું આનંદિત થા તો જ આ૦– ૮૨. આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સવૃત્તિમાં દોરાજે. સપુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્પરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસકત ઓછો રહેજે. | ૮૬. આત્મિક અને શારીરિક શકિતની ૨૨ | Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org
SR No.001361
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2003
Total Pages33
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy