________________
૬૯. સુયોજક કૃત્ય કરવામાં દોરાવું હોય
તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો
મંગળદાયક દિવસ બીજો નથી. ૭૦. અધિકારી હો તોપણપ્રજાહિત ભૂલીશ
નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે, તે પણ પ્રજાના માનીતા
નોકર છે. ૭૧. વ્યાવહારિક પ્રયોજનમાં પણ
ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે.
૭૨.
૧૯
Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jainelibrary.org