________________
સગૃહસ્થ પ્ર. ૧ઃ સદ્ગુહસ્થ કોને કહેવો? ઉ. : જે ગૃહસ્થાશ્રમી મનુષ્ય “સતીને અનુસરનારો હોય તેને
સામાન્ય રીતે સંગ્રહસ્થ કહીએ. પ્ર. ૨ઃ “સતુને અનુસરનારો એટલે કેવો? ઉ. : “સતુનો વિશાળ અર્થ એમ સમજવો કે તે મનુષ્ય(૩) પોતાનાં લેણદેણ, વચન-વ્યવહાર કે અન્ય લૌકિક
કાર્યો કરતાં અને ત્યાં સુધી સત્યમય રીતે વર્તે. () પોતાના જીવનવિકાસ માટે જે સત્ દેવ-ગુરુ-ધર્મનું
શરણ સ્વીકારે. () પરમાર્થે “સતુ' સ્વરૂપ એવા પોતાના આત્માની
ઓળખાણનો પ્રયત્ન કરનારો હોય. પ્ર. ૩ઃ પોતાના જીવનમાં તે કયા ન્યાયને અનુસરે છે? ઉ. : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પ્રકારના પુરુષાર્થને
અવિરોઘપણે સાઘતો હોવા છતાં ઘર્મપૂર્વકના અર્થોપાર્જનને અને ન્યાયપૂર્વકની જીવન - ઈચ્છાઓ તે અનુસરે છે. આમ
હોવાથી તેનું જીવનસહજપણે ઘનિષ્ઠાવાળું બની જાય છે. પ્ર. ૪ઃ તેની દૈનિક જીવનચર્યામાં ધર્મનાં કયાં કયાં મુખ્ય અંગો હોય
છે? ઉ. : દોઢેક કલાક પ્રભુની ભક્તિ-પૂજા, એકાદ કલાક સાસ્ત્રોનું
વાચન તથા લગભગ પોણો કલાક તત્ત્વનું ચિંતન. આટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org