________________
સુમાંજલિ
अवापं सर्वसिद्धान्तप्रवेशं यत्कृपाबलात् । तेभ्यः श्रीमेघसूरिभ्योऽर्प्यतेऽयं कुसुमाञ्जलिः ॥ જેઓશ્રીના આશીર્વાદના પ્રભાવે મારો દર્શનશાસ્ત્રોમાં પ્રવેશ થયો, જેઓશ્રી મારા પૂજ્ય ગુરુદેવના પણ પૂજ્ય ગુરુદેવ છે તે અગાધ કરુણાના સાગર અને ગાંભીર્યમૂર્તિ પરમપૂજ્ય પરમોપકારી પરમગુરુદેવ આચાર્યદેવ શ્રી ૧૦૦૮ વિજય
Jain Education International
મેઘસૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં આ લઘુગ્રંથરૂપી કુસુમાંજલિ અર્પણ
કરીને હું ધન્યતા
અનુભવું છું. – શિશુ જંબૂવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org