________________
મન આદિના ૭, તથા કરણ આદિના ૭, ૭x૭૩=કાલ=૧૪૭ અતીતનું પચ્ચ = અતીતની નિંદા, ગ, વર્તમાનનું પચ્ચ =વર્તમાનનો સંવર (નિરોધ).
સાંસારિક તુચ્છ લાભ ખાતર મોક્ષમાર્ગ જેવા મહાનું લાભાર્થે કરેલ પચ્ચક નો ભંગ ન કરાય
પચ્ચ કરનાર-કરાવનાર, એ પચ્ચ૦ ના અર્થના જાણે અજાણ હોય. એના ૪ ભાગમાંથી બંને અજાણનો ચોથો ભાંગો અશુદ્ધ. બાકી ત્રણ શુદ્ધ, ૩જા ભાંગામાં જાણ ગુરુ અજાણ શિષ્યને પચ્ચી નો ભાવ સમજાવી પચ્ચર કરાવે.
દિવસ ઉગ્યા પૂર્વે થાપનાજી, ગુરુ કે ચૈત્ય સન્મુખ સ્વયં પચ્ચ ઉચ્ચરી, પચ્ચક નો કાળ પુરો થતા પહેલાં ગુરુને વંદન કરી રાગ, દ્વેષ, નિયાણ રહિત પચ્ચ. ગુરુ પાસે કરે. ત્યાં સાથે સાથે મનમાં આલાપક અને સ્થાને સ્થાને “પચ્ચક્ઝામિ', “વોસિરામિ' બોલતો જાય દ્વાર. ૮ શુદ્ધિ દ -
૧. ફાસિયે (હૃદયના વિરતિના પરિણામ અને સંવેગથી ફરયું), ૨ પાલિય (રક્ષિત – વારંવાર સંભાળ્યું), ૩ શોધિત (ગુરુને આપતાં શેષ વધેલું વાપરીને), ૪ તીરિયું (મોડું પચ્ચર પારીને), ૫ કિટ્ટિય (કીર્તિત – ભોજન વખતે પુનઃ પચ્ચ સંભારીને મારે અમુક પચ્ચર હતું તે હવે પૂર્ણ
Jain Education International
For Private Cersonal Use Only
www.jainelibrary.org