SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખાણ ભાષ્ય. પચ્ચખ્ખાણ=પ્રત્યાખ્યાન. (પ્રતિ–પ્રતિકૂલ, આ=મર્યાદિત, અમુકરીતે, ખ્યાન કહેવું) અમુકરીતે નિષેધની પ્રતિજ્ઞા કરવી. - ૯ ધાર=પચ્ચખ્ખાણ ૧૦, ૨ઉચ્ચરવાની વિધિ ૪, આહાર ૪, આગાર ૨૨, પવિગઈ ૧૦, નિવિયાતાં ૩૦, ભાંગા, “શુદ્ધિ ૬, ફલ ૨. ૨ અતિક્રાંત પછીથી કરવા દ્વાર ૧ પચ્ચખાણ ૧૦ ૧ અનાગત વૈયાવચ્ચાદિ કારણે અગાઉથી અઠ્ઠમાદિ કરે. ૩ કોટિ સહિત સમકોટિક=ઉપવાસના પારણે પ્રભાતમાંજ બીજા ઉપવાસનું પચ્ચ કરે. ૨. વિષમકોટિક= જુદુ આયંબિલાદિ કરે ૪ નિયત્રિત નિશ્ચિત. ગમે તેવી સ્થિતિ હોય તોય અમુક તપ રોજ કરવો (જિનકલ્પીને કે ચૌદ પૂર્વીના કાળમાં પ્રથમ સંઘયણીને.) ૪૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy