________________
રાધની ક્ષમાપના, વંદન ન કરાવવું હોય તો છંદેણના બદલે ‘પડિક્ષ્મહ’ કહે; અને ટૂંકુ કરાવવું હોય તો ‘તિવિહેણ' કહે, ત્યાં શિષ્ય ‘મર્ત્યએણ વંદામિ' કહી પુરૂં કરે.
અવ્યાબાધ
દ્રવ્યથી ખડ્ગાદિ ઘા ની પીડારહિત
ભાવથી મિથ્યાત્વાદિની પીડારહિત
૨૧ આશાતના ૩૩
૩
યાત્રા
સુખપૂર્વક
સંયમ ક્રિયા પ્રવર્તવી
→
યાપના
ઔષધાદિ વડે
શરીર સમાધિ
મનના ઉપશમ ભા વડે સમાધિ
ç
આગળ,પાછળનજીકમાં,બાજુમાં, ચાલવું, ઉભા રહેવું, બેસવું
(આગળ ગુરુને પુંઠ થાય અને બીજાને વંદનમાં અંતરાય, પાછળ શ્વાસ ખાંસી છીંક લાગે, બાજુમાં બરાબરી દેખાય.)
Jain Education International For Private 3ersonal Use Only www.jainelibrary.org