SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન ભાષ્ય. ૧ ફેટાવંદન-શીર્ષનમન, હાથજોડવા, અંજલિ રચવી, યથાયોગ્ય ૧-૨૩-૪ અંગવડે નમસ્કાર. સંઘમાં પરસ્પર થાય. શ્રાવક શ્રાવિકા ચારેને કરે. સાધ્વી સાધુને તથા સાધ્વીને અને સાધુ તો કેવળ સાધુનેજ કરે. ૨. છોભવંદન-૨ પંચાંગ પ્રણિપાત શ્રાવક સાધુને, શ્રાવિકા સાધુસાધ્વીને સાધુ વડીલ સાધુને. સાધ્વી કોઇપણ સાધુને તથા વડીલ સાધ્વીને કરે. ૩. દ્વાદશાવર્ત વંદન-૨ “અહોકાયં.' વાળુચતુર્વિધ સંઘ આચાર્યાદિ પાંચ પદવાળાને, અને પદવાળા અધિક પદપર્યાયવાળાને કરે (જેમ દૂત ૧ નમસ્કાર કરી કાર્ય જણાવે, અને વિદાયની અનુજ્ઞા મળ્યા બાદ પણ બીજો નમસ્કાર કરીને જાય, એમ ૨ છોભવંદન, ૨ દ્વાદશાવર્ત.) વંદન શા માટે- વંદનથી ગુણવંતગુરુની ભક્તિ થાય. ભક્તિ એ વિનય છે, અને વિનય એ ધર્મનું, જ્ઞાનનું, અને આચારનું મૂળ છે. દેવગુરૂ પ્રત્યે વિનય ભક્તિ નમ્રતા ન હોય તો ધર્મનું કાંઈ ફળ નથી. માટે આચારાંગ પહેલાં ઉત્તરાધ્યયન જે ભણવાનું એમાં ૧લું અધ્યયન વિનયનું. આવશ્યક નિયુક્તિમાં – ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy