________________
Jain Education International
દ્વાર (૨) અભિગમ પ
૧ ૨ ૩ સચિત્તયાગ, અચિત્તગ્રહણ, એકાગ્રતા,
દશવાળું
અખંડ ઉત્તરાસંગ,
પ્રભુને દેખતાં જ
મસ્તકે અંજલિ
જોડી નમો જિણાણું
કહેવું.
For Private & Personal Use Only
છે સ્ત્રીઓને માત્ર ત્રણ વસ્ત્રાવૃત છે માટે ૪થુ નહિ, અને મસ્તકે અંજલિ નહિ. રાજાને આ પાંચ તજવાના-ખડ્રગ, છત્ર, ઉપાનહ (જડા) , મુકુટ, (કલગીવાળો તાજો. ચામર. (૩) દિશા ર-પુરુષે પ્રભુની જમણી, અને સ્ત્રીએ ડાબી બાજાએ ઉભા રહેવું. (૪) અવગ્રહ ૩- જઘન્ય ૯ હાથ, મધ્યમ ૧૦ થી પ૦ હાથ, ઉત્કૃષ્ટ ૬૦ હાથ અન્ય આચાર્યોએol-૧-૨-૩-૯-૧૦-૧૫-૧૭-૩૦-૪૦-૫૦- ૬૦ હાથ એમ બાર પ્રકારે કહ્યો છે. પ્રભુને ઉચ્છવાસ આદિ ન લાગે તે માટે અવગ્રહ છે)
www.jainelibrary.org