SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદાયિકી-વિષયને ગ્રહણ કરનાર ઇન્દ્રિય તે સમાદાન એનો દેશ-સર્વ ઘાતક વ્યાપાર. આઠે કર્મનો સમુદાય જેથી બંધાય તે ક્રિયા. ૫ મા ગુણ) સુધી ઇન્દ્રિય અવૃતીને. ૨૩. પ્રેમિક-પોતાને થયેલા કે બીજાને કરાવાતા રાગ (માયા લોભ) અંગેની ક્રિયા ૧૦ મા સુધી. ૨૪. વૈશ્વિકી-દ્વેષક્રોધમાનની નિશ્રાવાળી ક્રિયા ૯ મા સુધી. ૨૫. ઈયપથિક-ઈર્યા=ગમનાગમનાદિ યોગ એજ છે પથ એટલે કર્મબંધનો માર્ગ જ્યાં તે ક્રિયા-૧૧૧૨-૧૩ મે ગુણઠાણેજ આ ક્રિયા હોય. કોને કેટલી ક્રિયા અને કેટલા આશ્રવ? આ ૨૫માંથી ઈર્યાપથિકી ક્રિયા સયોગી વીતરાગને, દષ્ટિકી ચક્ષુદર્શનીને તથા પ્રાતીયકી, સામંતોપ, આયનિકી અને પ્રાયોગિકી એ ચાર ક્રિયા દીર્ઘકાલિકી સંજ્ઞા વાળાને હોય. તેથી એકેંદ્રિયને એ જ વિના ૧૯ ક્રિયા+૧ સ્પર્શનેંદ્રિય + ૪ કષાય + ૫ અવ્રત + ૧ કાયયોગ=૩૦ આશ્રવ હોય. બે ઇન્દ્રિયને ૧ વચનયોગ + ૧ રસનેંદ્રિય વધે તેથી ૩૨, તે ઇન્દ્રિયને ૩૩, ચતુરિન્દ્રિયને દષ્ટિકી ક્રિયા પણ વધે તેથી ૩૫, અસંગ્નિ પંચેદ્રિયને ૩૬ અને સંજ્ઞિ પંચેદ્રિયને ઉક્તમાં ૧ ઇર્યા + ૪ ક્રિયા + ૧ મનોયોગ વધવાથી ૪૨ આશ્રવ. બીજી રીતે, સામાન્યતઃ કર્મબંધનાં મૂળ ૪ હેતુ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે, પટાભેદે બંધ હેતુ પ૭-મિથ્યા૫ (અનાભોગિક અનાભિગ્રહિક, આભિગ્રહિક, સાંશયિક, આભિનિવેશિક), અવિરતિ ૧૧૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy