SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ ૪ પ્રકારે ગણતાં ૧૬ ભેદ; અને અનંત નું આદિ પ્રત્યેકના અનંતાનુ અપ્રત્યા પ્રત્ય અને સંજ્ય એમ ચાર ચાર ભેદ ગણતાં ૬૪ ભેદ થાય. સ્વરૂપે તે તે કર્મ છતાં ફળ ભેદે આ વિભાગ છે. ૫ અવ્રત-હિંસા, મૃષા, અદત્તાદાન, અબ્રહ્મ, અને પરિગ્રહ ૧ પ્રમયો II HIMવ્યપરોપમાં હિંસા / દયાના પરિણામ રાખીને યતનાદિ ઉપયોગપૂર્વક કરાતી શુભ પ્રવૃત્તિમાં કદાચ જીવઘાત થાય તોય હિંસા, આશ્રવ નહિ; એથી ઉલટું અયતના-પ્રમાદ એ આશ્રવ ગણાય. પછી ભલે જીવ ન કર્યો. અનય વરમાળો ય પાણીમૂનારૂ હિંસડું | ૨. પ્રિય, પથ્ય, અને તથ્ય વચન તે સાચું, એવું નહિ તે મૃષા. ચોરને ચોર કહેવાથી અપ્રિય લાગે છે. જીવોને પાપનો ઉપદેશ પથ્થ-હિતકારક નથી, શિકારીને હરણીની દિશા કહેવી તે પથ્ય નથી, ભય લોભ વગેરેથી અન્યથા બોલવું તે તથ્ય નથી. માટે એ બધું મૃષા ગણાય. ૩. તૃણ જેવું પણ માલિકે ન આપેલું લેવું તે અદત્તાદાન, તેવી રીતે અયતનાએ થતો જીવઘાત, ગુરૂની આજ્ઞા-રજા વિનાની કોઈપણ પ્રવૃત્તિ, તથા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તન તે અદત્તાદાન. ૪. વૈક્રિય કે ઔદારિક શરીરથી મન વચન કે કાયાએ કામભોગ કરવો, કરાવવો કે અનુમોદવો તે ૨ x ૩ x ૩ = ૧૮ પ્રકારે અબ્રહ્મ ૫ ધન ધાન્યાદિનો સંગ્રહ તે પરિગ્રહ આ પાંચે પાપોના ત્યાગની પ્રતિજ્ઞા-વિરતિભાવથી અવ્રત આશ્રવ અટકે છે. ૩ યોગ - મન વચન કાયાની પ્રવૃત્તિ. ૧૧ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy