________________
+ ૩ આયુષ્ય (નરક વિનાના) + ૧ ઉચ્ચ ગોત્ર + ૩૭ નામકર્મની = ૪૨.
તિર્યંચને પણ સ્વઆયુષ્ય મળ્યા પછી રાખવું ગમે છે માટે પુણ્યમાં ગયું, પણ તિર્યંચ ગતિ નથી ગમતી માટે એ પાપ પ્રકૃતિ નારકને સ્વઆયુ ટકે એ નથી ગમતું, તેથી નરકાયુ પુણ્યમાં ન લીધું.
નામકર્મની ૩૭માં ૪ દેવ-મન-ગતિ આનુપૂર્વી + પંચેન્દ્રિય જાતિ + ૫ શરીર + ૩ અંગોપાંગ + ૨ પહેલું સંઘયણ સંસ્થાન + ૪ શુભ વર્ણાદિ + ૧ શુભ વિહાયોગતિ + ૭ ઉપઘાત સિવાયની પ્રત્યેક પ્રકૃતિઓ + ૧૦ સદશક. (કાર્પણ શરીર પણ સંસારના સુખ આપવામાં હેતુ છે.)
પાપ પ્રકૃતિઓ (સંફિલષ્ટ અધ્યવસાયે બંધાય અને અશુભ રસ ભોગવાય.)
મૂળ ચારેય ઘાતિ કર્મો પાપ પ્રકૃતિ છે. તેથી ૫ જ્ઞાનવરણ+૯ દર્શના+૨૬ મોહનીય+૫ અંતરાય=૪૫ ઘાતિ, તેમજ અઘાતિમાંથી ૧ અશાતા વેટ + ૧ નરકાયુ + ૧ નીચગોત્ર + ૩૪ નામકર્મની = કુલ ૮૨ પાપ પ્રકૃતિઓ.
નામ ની ૩૪-૪ નવ તિ, ગતિ આનુપૂર્વી + ૪ એકેન્દ્રિય વિકલેટ જાતિ + ૧૦ પ્રથમ સિવાયના સંઘયણ, સંસ્થાન + ૪ અશુભ વર્ણાદિ + ૧ અશુભ વિહાયોગતિ (કુલ ૨૩ પિંડપ્રકૃતિ) + ૧ ઉપઘાત + ૧૦ સ્થાવર દશક.
Jain Education International
For Privatel 1
sonal Use Only
www.jainelibrary.org