________________
૨૧૨
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા રસનાનો ફલ લીધો રે, દેવચંદ્ર કહે મારાં મનનો, સકલ મનોરથ સીધો રે.
શ્રી શાન્તિનાથ સ્તવન
સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ ઝીપી વસે મુક્તિધામે.
શ્રી મહાવીર સ્તવન
પરમાત્માની વચનવિલાસે સ્તુતિ અતિ કરનારા વિદ્વાનો થોકે થોક જો, બ્રહ્માનંદ સુધા-સાગરના સ્નાનથી ભવસંતાપ તજે હા વિરલા કો'ક જો. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૫: પ.પૂ.બ્રહ્મચારીજી
મનમોહન રાજ રમો હૃદયે, જીભ જાપ જપો સમયે સમયે; તન આતમ સેવન કાજ ટકો, ધનનો ન ધરું મનમાં ચટકો. ટોટક : પ.પૂ.બ્રહ્મચારીજી
अनुष्टुप् राजचन्द्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतिर्यत्र परमात्म प्रकाशिनी ॥
૫.પૂ.બ્રહ્મચારીજી અંતમાં, શ્રીમદ્ રાજપ્રભુને સમય સમયનાં વંદન. શ્રીમદ્ રાજપ્રભુને ક્ષણ ક્ષણનાં નમન. શ્રીમદ્ રાજપ્રભુને શત શત સ્તવન. શ્રીમદ્ રાજપ્રભુને સહગ્ન સહગ્ન પ્રણામ. શ્રીમદ્ રાજપ્રભુને લાખ લાખ સલામ. શ્રીમદ્ રાજપ્રભુને કોટિ કોટિ નમસ્કાર. શ્રીમદ રાજપ્રભુને અબજ અબજ ઈબાદત. શ્રીમદ્ રાજપ્રભુને અસંખ્યાત અનંત અભિનંદન.
શ્રીમદ્ રાજપ્રભુને અનંત અનંત અભિનંદન. ॥श्रीमद् राजचन्द्र श्रीश्रितपादाब्जाय नमोनमः ॥
समस्याएपश्मा
गुणन त्यामी
श्रीनह राजरोष
मम सद्गुरुचरण सदा शरणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary arg