________________
૨૧hકળ.
| સ૩૨૯૧ જ. | - ૨૬૧ ૨૩ જા ફેમદ, માં 1ળ બના, તેને નિવૃત્તિ કળા, ૧ મત 13 ( ૮૮
સમાધાન-સદગુરુ ઉવાચ. (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ તે વિચક્ષણ ! તું વિચાર.
Jale Education international
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર,www.jainelibrary.