________________
એ૧ ૧ ને જ » નતાં, કે જst રજા જ, -નાઈ નિ જા ૧ ', - ફર્મળા ૧,
૩૮
આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
Jan Education Internal