________________
ફ-1
( ઉનામ ૦ ૧ ૩ મે ૧, ફેમજ 7 ઉમ:
જ તાવ ૬, ૩ મી જ ન ન મ મ ૭ ૧
શ
શંકા-શિષ્ય ઉવાચ. (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે :-)
જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainelibrary.org