________________
જે કષ્ટા છે શિો, એ જાણે છે રે, રે, તે છે વીર ૯૧
મ
શુભ
તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainelibrary.org