________________
૧૧૫ કાજે, હો ૨૨૧ ઉ ,, ,, મે, ભેરૂ , ભા રાધાને 3
1
પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદ્ગુયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
Jan Education intamational
For Privale & Personal Use Only