________________
(1ઈ -૧૨૯ ૧ શૂરિા, ૧૧ ૭ ૧ મહિમા",
નહી માળ, . ઉa મા ૧. ૨૮
વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતો નથી, અને ‘હું વ્રતધારી છું' એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત્ પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન અને પૂજાસત્કારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર