________________
હોમ મુદ્યુ ન વે, ૨૧ શૅર ચાર, હો. ॥ વાન ભજે, બળદે તે નિ
જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસદ્ગુરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર