________________
૧૧૧૧ ૯૨ જિલ્લા ૧૧૧ ૧ 8િ, છે કે ખ્યાજ ઉપA ૩ ૧૧મને અળ૨-૧૬.
સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
Forvale