________________
મછ n૧ ની જે ૬૯૯૧, તે નહિ. ર૬ ને જતા , નાન નહી વિ-૧,૮૬ , નેનિમ નદી રે. ૧૩૩
ગ૭ મતની કલ્પના છે તે સવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સવ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વેરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩)
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
Jain Education international
For Private & Personal Use Only