SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ છુ હા મા ૧, ૧ર 37 , નહ જ0ા ૩ ૫.૧ મો - ધર્મનો મી. હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ધર્મનો મર્મ છે. Jain Education International For Private & Personal Use Only BA RRuzz www.jainelibrary.org
SR No.001322
Book TitleAtmasiddhi
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Rajchandra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy