________________
કેવળ ન- ૨-૧m૨૬, ૧૦ ૩ - રાજ, ઉં રે 3 વ ળ રન છેદ. છ જ હા. ૧૧૩
સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદેશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only