________________
ભાગ વિભાગ ૧ વિત્તળ, ધમ ન તેનેાળ, ત્યા વિદેશમાં, જે ઝૂલે માત્ર ૭
જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર