SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ છોડી hત દીન ૧૦ છે , મા હે તેમ જિ૯૯, દુહા hઈ ના વેક. જન્મ વેદના ૧૯. ૧૦૮ આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે ; પણ તે બહુ નહી; બહુ જ અલ્પ. ‘સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય’, એમ જિને કહ્યું છે, અને જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. For Private & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.ainelibrary.org
SR No.001322
Book TitleAtmasiddhi
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Rajchandra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy