SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ૫. આચાર્યભક્તિ ૬. પંચગુરુભક્તિ ૭. તીર્થંકરભક્તિ -- - - કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ છે. ૮. નિર્વાણભક્તિ ૯. શાન્તિભક્તિ વંદન, આઠ પ્રાતિહાર્યોનાં નામ વગેરેનું વર્ણન છે. ૧૦. સમાધિભક્તિ આમાં સર્વજ્ઞના દર્શનની, સંન્યાસપૂર્વક મૃત્યુની અને પરમાત્માની ભક્તિની ઈચ્છા વિશે ઉલ્લેખ છે. ૧૧. નન્દીશ્વરભક્તિ – આમાં ત્રૈલોક્યનાં ચૈત્યાલયો અને નન્દીશ્વર દ્વીપના વિષયમાં જાણકારી આપવામાં આવી છે. ૧૨. ચૈત્યભક્તિ – આમાં વિવિધ જૈન ચૈત્યાલયો અને પ્રતિમાઓનું કીર્તન અને જિનેશ્વરને મહાનદની આપવામાં આવેલી સાંગોપાંગ ઉપમા વગેરે વાતો આવે છે. આવશ્યકસાતિ આને પાક્ષિકસમતિ પણ કહે છે. તે મુનિચન્દ્રની રચના છે. સુખપ્રબોધિની આ વાદી દેવસૂરિના શિષ્ય મહેશ્વરસૂરિએ લખેલી કૃતિ છે. આની રચનામાં તેમને વજ્રસેનગણીએ સહાય કરી હતી. સમ્મત્તુપાયણવિહિ (સમ્યક્ત્વોત્પાદનવિધિ) Jain Education International આમાં આચાર્યના ગુણોનું વર્ણન છે. આમાં પાંચ પરમેષ્ઠીઓની રૂપરેખાનું આલેખન છે. આમાં ઋષભ વગેરે ચોવીસ તીર્થંકરોનાં નામ આવે આમાં મહાવીરસ્વામીના પાંચ કલ્યાણકોનું વર્ણન છે. આમાં શાન્તિપ્રાપ્તિ, પ્રભુસ્તુતિનું ફળ, શાન્તિનાથને આ કૃતિ મુનિચંદ્રસૂરિએ રચી છે. તેની ભાષા જૈન મહારાષ્ટ્રી છે. તેમાં ૨૯૫ પદ્યો છે. તેની એક પણ હસ્તલિખિત પ્રતિનો ઉલ્લેખ જિનરત્નકોશમાં નથી. પચ્ચક્ખાણસરૂપ (પ્રત્યાખ્યાનસ્વરૂપ) ૩૨૯ ગાથાની આ કૃતિની રચના યશોદેવસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં વિ.સં.૧૧૮૨માં કરી છે. તે વીરગણીના શિષ્ય ચન્દ્રસૂરિના શિષ્ય હતા. આ ૧. જિનરત્નકોશ (વિ.૧, પૃ. ૨૬૩)માં જે ૩૬૦ ગાથાઓનો ઉલ્લેખ છે તે ભ્રાન્ત જણાય છે. ૨. ચા૨ સો શ્લોકપ્રમાણ આ કૃતિ સારસ્વતવિભ્રમ, દાનષત્રિંશિકા, વિસેસણવઈ (વિશેષણવતી) તથા વીસ વિંશિકાઓ સાથે ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થાએ સન્ ૧૯૨૭માં પ્રકાશિત કરી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy