________________
નાગલાના ભાષાને શું વળગે ભૂર?ગામ
ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી એકવાર દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા હતા.
માર્ગમાં તેમણે એક બ્રાહ્મણને ગીતાપાઠ કરતો જોયો. બ્રાહ્મણના મુખ પર આનંદની રેખાઓ ઊપસી રહી હતી. તે તલ્લીન બનીને કશુંક બોલી રહ્યો હતો.
ચૈતન્યપ્રભુ તેની પાસે ગયા અને બ્રાહ્મણની પાછળ સંતાઈને શ્લોકો સાંભળવા લાગ્યા.
બ્રાહ્મણનો ગીતાપાઠ પૂરો થયો. તેણે પાછળ નજ૨ ક૨ી. ચૈતન્ય મહાપ્રભુને પોતાની પાસે ઊભેલા જોઈ તેના હર્ષનો કોઈ જ પાર રહ્યો નહિ . તેણે ચૈતન્ય મહાપ્રભુના ચરણમાં પોતાનું શીશ નમાવ્યું.
શ્રી ચૈતન્યસ્વામી બોલ્યા. “તમારો ગીતાપાઠ મેં સાંભળ્યો. તમારા સંસ્કૃત ઉચ્ચારો તો ઘણા જ અશુદ્ધ હતા; તેમ છતાં તમે આવી આનંદસમાધિ કેવી રીતે મેળવી શકો છો?”
બ્રાહ્મણે હાથ જોડી જવાબ આપ્યો, “મહારાજ, મને સંસ્કૃત ક્યાં આવડે છે કે હું શુદ્ધ ઉચ્ચાર કરી શકું? સાચા-ખોટા કે શુદ્ધઅશુદ્ધ ઉચ્ચારો કરીને, ગમે તે રીતે શ્લોકો બોલ્યા કરું છું. એ શ્લોકનો શો અર્થ થતો હશે, એ તો આપ જેવા વિદ્વાનો જ સમજી શકે. પણ... હા, એક વાત છે. હું જે વેળા ગીતાપાઠ કરવા બેસું છું, એ વેળા હું કુરુક્ષેત્રમાં પાંડવો અને કૌરવોની સેનાઓ વચ્ચે
બીપી * ૨૧ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org