SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જ > સાધનાની અપેક્ષાએ-“મૂળ મારગમાં કહ્યું છે તેમ જ્ઞાન પહેલું (સદ્ગુરુ ઉપદેશથી જાણવું તે) આવે છે. પરમાર્થસિદ્ધિની અપેક્ષાએ આત્મદર્શન પહેલું ઉપજે છે. યથા - सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૧/૧ > જ્ઞાન-દર્શન સાથે પ્રગટે છે છતાં દર્શન તે કારણ અને જ્ઞાન તે કાર્ય છે એમ કહેવાય છે. પહેલાં તો આત્માને-સદ્ગુરુ ઉપદેશ દ્વારા “આ જાણનારો તે હું છું' એમ જ્ઞાન દ્વારા જાણે-ત્યાર બાદ તેની પ્રતીતિરૂપ પરમાર્થ શ્રદ્ધા થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? એટલે પહેલાં જાણે, પછી સમસ્ત અન્ય ભાવોથી જુદો પડીને પોતામાં અંશે સ્થિર થાય ત્યારે નિશ્ચય સમ્યક્ત પ્રગટે. આ ક્રમથી સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. સમ્યગદર્શન મુખ્યપણે સ્વાનુભવગમ્ય છે. (અર્થાત્ જગતના મનુષ્યો એવા આત્મજ્ઞાનીને ઓળખી શકતા નથી.) તે પ્રગટ થયાનાં કેટલાક સંત વચનો:(૧) શ્રી સમયસાર નાટક (પંડિત બનારસીદાસજી) સમ્યગદરશ જોઈ, આતમ સ્વરૂપ સોઈ, મેરે ઘટ પ્રગટ્યા બનારસી કહત હૈ. Jair Bucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy