________________
૩૪૩
દૈનિક - ભક્તિક્રમ જ્ઞાનના પ્રકાશના ઉજાસ કર્યા અંતરે, દીનબંધુ રીજ્યા સેવક હિત કારણે, દેવ દયાવંતને હો, લાખ લાખ વંદના..
મુખથી અનેક જેના ગુણો વર્ણાયના સ્તોત્ર પાઠ પૂજનથી પાર પમાયના
આવા અનંતને હો, લાખ લાખ વંદના... કાપ્યા જીવ કોટીના ચોર્યાસી બંધનો, અભયતા આપી ભવ ભાંગ્યો યમદંડનો, બેલી! આ બળવંતને હો, લાખ લાખ વંદના...
સદ્દગુરુ દેવ હું તો આવ્યો છું બારણે, સેવક જાય ગુરુ વારે વારે વારણે, મોંઘા આ મહંતને હો, લાખ લાખ વંદના...
(૮૬) સંકલ્પ હૈ હમારા સંકલ્પ હૈ હમારા ઈન્સાન હમ બનેંગે, ઈન્સાન બન ગયે તો ભગવાન ભી બનેંગે.. હો જેન બૌધ મુસ્લિમ હિન્દુ હો યા ઈસાઈ, આપસ મેં ભાઈ ભાઈ સબકે ગલે મીલેંગે. હમ એક હી ગગન કે ચમકે હુએ સિતારે, લગતે હૈ કીતને પ્યારે હસતે રહે હમેંગે. સંકલ્પ હૈ હમારા ઈન્સાન હમ બનેંગે, ઈન્સાન બન ગયે તો ભગવાન ભી બનેંગે.
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org