________________
૧૩
દૈનિક - ભક્તિક્રમ
આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માગું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
કે
h,
૧૨. ત્રણ મંત્રની માળા ૧. સહજાત્મસ્વરૂપ પરમગુરુ. ૨. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે. ૩. પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.
કરી
છે.
'
'
ક.
-
::
:
:
:
૧૩. પ્રકીર્ણ અંત મંગલ ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે; મિત્તી મેં સવભૂએસુ, વેરે મઝું ન કેણઈ. ....... ૧ સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.......૨ અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા, તું, હીણો હું છું તો તુજ દરશનનાં દાન દઈ જા.... ૩ સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહીં,
પરશાન્તિ અનંત સુધામય જે, Jain પ્રણમું પદ તે વર તે જય તે..
For Private
Personal use only!!!
www.janelibrary.org