________________
દૈનિક - ભક્તિક્રમ
ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકસેં, મિટે કર્મ દુઃખરોગ.. રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાધ; નિર્દેરી સબ જીવસે, પાવે મુક્તિ સમાધ.
ઇતિ ભૂલચૂક મિચ્છામિ દુક્કડં,
*
શ્રી પંચપરમેષ્ઠિભગવદ્ભ્યો નમઃ (દોહા)
અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સર્વે, કેવલી દો નવ ક્રોડ.
ગણધરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર; યથાયોગ્ય વંદન કરૂં, જિનઆજ્ઞા અનુસાર.
૨૬૫
For Private & Personal Use Only
૨૨
૨૩
એક નવકાર ગણવો
પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત; કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. (અંજનાની દેશી)
હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર કે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કન્નુર કે.
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુધર્મની સહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છામિ દુક્કડં.
Jain Education International
www.jainelibrary.org