SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ ૨૩૧ માત પિતા સુત બંધુ મિત્ર તિય આદિ સર્જે યહ, મોતેં ત્યારે જાનિ યથારથ રૂપ કર્યો ગહ ........ ૧૪ મેં અનાદિ ગજાલમાંહિ ફેસિ રૂપ ન જાણ્યો, એકેંદ્રિય કે આદિ જંતુકો પ્રાણ હરામ્યો; તે અબ જીવસમૂહ સુનો મેરી યહ અરજી, ભવભવકો અપરાધ ક્ષમા કીજ્યો કરિ મરજી.. . . . . ૧૫ ૪. સ્તવન કર્મ નમ રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મકો, સંભવ ભવદુઃખહરન કરન અભિનંદ શર્મકો; સુમતિ સુમતિદાતાર તાર ભવસિંધુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિપ્રીતિ ધર. ....... ૧૬ શ્રી સુપાર્શ્વ કૃતપાશ નાશ ભવ જાસ શુદ્ધકર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાન્તિસમ દેહ કાન્તિધર; પુષ્પદંત દમિ દોષ કોષ ભવિ પોષ રોષહર, શીતલ શીતલ કરન હરન ભવતાપ દોષહર.. . . . . . ૧૭ શ્રેયરૂપ જિન શ્રેય ધેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભય હન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ધર્મ શર્મ શિવકરન શાંતિજિન શાંતિ વિધાયિન..... ૧૮ કુંથ કુંથુમુખ જીવપાલ અરનાથ જાલહર, મલ્લિ મલ્લરામ મોહમલ્લ મારના પ્રચારધાર; મુનિસુવ્રત વ્રત કરન નમત સુરસંઘહિ નમિ જિન, નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનઘન. . . . . . . . ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy