SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ દૈનિક - ભક્તિક્રમ શશિ શાંતિકરણ તપહરન હેત, સ્વયમેવ તથા તુમ કુશલ દેત; પીવત પીયૂષ જ્યાં રોગ જાય, ત્યોં તુમ અનુભવર્તે ભવ નસાય. ૧૬ ત્રિભુવન તિહું કાલ મંઝાર કોય, નહિં તુમ બિન નિજ સુખદાય હોય; મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુઃખ જલધિ ઉતારન તુમ જિહાજ. ૧૭ . (દોહા) તુમ ગુણગણમણિ ગણપતિ, ગણતા ન પાવહિ પાર; દોલ સ્વલ્પમતિ કિમ કહૈ, નમ્ ત્રિયોગ સંભાર. . . ૧૮ ૩૬. તુમ તરણ તારણ (સ્તુતિ) ( (હરિગીત) તુમ તરણ તારણ ભવનિવારણ ભવિકમન આનંદનો, શ્રી નાભિનંદન ગતવંદન, આદિનાથ નિરંજનો - હો પ્રભુ આદિનાથ. ૧ તુમ આદિનાથ અનાદિ સેવું સેય પદ પૂજા કરું, કૈલાસગિરિ પર ઋષભ જિનવર, પદકમલ હિરદે ઘરું – હો પ્રભુ પદકમલ. ૨ તુમ અજિતનાથ અજિત જીતે, અષ્ટકર્મ મહાબલી, ઈહ વિરદ સુનકર સરન આયો, કૃપા કીજ્યો નાથજી - હો પ્રભુ કૃપા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy