SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ સોમવાર : સાયકાળ કડકડક ડાકા . ૩૨. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્રની સ્તુતિ (ઝૂલણા છંદ) પતિત જન પાવની સુરસરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી. ભક્તભગીરથ સમા ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતિથી; ચારુતર ભૂમિના નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. ( ૩૩. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત... વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ....... કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ... બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. .......... ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; Jai વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આ PORI Dersonal use only.... wew.jaineitary.org Jain Education international
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy