________________
નિર્જરા અધિકાર
(શાપૂવિન્દ્રીડિત)
त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किग्चिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वाभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ॥१५३॥ [] શ્રી સમયસારકળશ
૧૫૩
મંગલ શરણ
અરિહા શરણે, સિદ્ધા શરણં, સાહુ શરણં વરીએ રે, ધમ્મો શરણં પામી વિનયે જિનઆણા શિર ધરીએ રે.
અરિહા શરણું મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા ને, સિદ્ધા શરણું મુજને હોજો, રાગદ્વેષને હણવા ને.
સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા ને, ધમ્મો શરણું મુજને હોજો, ભોદધિથી તરવા ને.
મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે રે, ચિદ્ધન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org