________________
૨૬
અમૃત કળશ
(i) પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ;
વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. ii) નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
પત્રાંક - ૧૫૪/પૃ. ૨૩૧-૨૩૨/૨૩ મું વર્ષ
નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. | ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન
કરવી જોઈએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ૩. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. ૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ૬. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં.
પત્રાંક - ૧૫૭-૪/પૃ. ૨૩૩/૨૩ મું વર્ષ
પ્રસન્નતા ટકાવી રાખવાનું સાચું સાધન પોતાના પ્રયત્નો અને | મહેનતને જ સફળતા માનવી તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org