________________
અધ્યાત્મયોગી પૂજ્ય આત્માનંદજીના વચનામૃતમાંથી ચૂંટેલા રત્નો
થઈને આત્માની શુદ્ધિ અર્થે શાસ્ત્રોને સેવે છે ત્યારે તેને સત્ય વિવેકની પ્રાપ્તિ થવાથી અવશ્ય આત્મસમાધિ સિદ્ધ થાય છે.
ઇતર વાચન અને આધ્યાત્મિક વાચનમાં આકાશ-પાતાળનો ફેર છે. પહેલાનું ધ્યેય લૌકિક-ઉપાધિની પ્રાપ્તિ કે મનોરંજન કે કાળનિર્ગમન (Pastime) છે જ્યારે આધ્યાત્મિક વાચનનું ધ્યેય ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ અને પદાર્થનો યોગ્ય નિર્ણય કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. ઘણા પ્રકારના સ્વાધ્યાયાદિનો પરિશ્રમ દીર્ધકાળ સુધી કર્યા છતાં જો આ ફળની પ્રાપ્તિ ન થાય તો સાધકે સલ્ફાસ્ત્રોની સાચી સાધના કરી છે એમ ન ગણી શકાય.
સન્શાસ્ત્રોનો ઉપકાર સાધક ઉપર અમાપ છે. જે જે તત્વ બુદ્ધિગમ છે, નર્ક વડે સમજી શકાય છે, અનુમાન વડે પ્રમાણિત થઈ શકે છે અને અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે, તે તે તત્ત્વો બતાવીને તો સન્શાસ્ત્રો આપણા ઉપર ઉપકાર કરે જ છે પરંતુ દરકાળવાર્તા એવા રામ-રાવણાદિ પદાર્થો, દૂરક્ષેત્રવર્તી એવા મેરુ પર્વત, સ્વર્ગ કે નરકાદિ પદાર્થો અને અતિસૂક્ષ્મ એવા એકેન્દ્રિય જીવો વગેરેનું દિગ્દર્શન કરાવી સન્શાસ્ત્રો આપણને ત્રીજું નેત્ર પૂરું પાડે છે.
વર્તમાનમાં અમુક મનુષ્યો શાસ્ત્રપાઠી તો થયેલા જોવામાં આવે છે પરંતુ યથાયોગ્ય પાત્રતા અને ગુરૂગમ (સદ્ગુર દ્વારા પ્રાપ્ત થવા ૦ બસંપત્તિ - શમ - દમ - તિતિક્ષા - ઉપરતિ - શ્રદ્ધા અને
સમાધાન જેના જીવનમાં આવે છે તેને સઘળી સંપત્તિ સહેજે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org