SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 50 બોધસાર ગોધન, ગજધન બાજધન, ઔર રતનધન ખાન; જબ આવે સંતોષનધન, સબ ધન ધૂરિ સમાન. જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન; સુખકારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિરવાન. સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તોડ સંયમ જોરથી; વળી બાહ્યથી છે આત્મ જુદો, ભેદ મોટો જાણવો, તલ્લીન થઈ ભગવાનમાં ભવપંથ વિકટ કાપવો. ત્યાં સ્થૂલ જીવહિંસા મૃષા, ચોરી, પરસ્ત્રીત્યાગ એ; આરંભ ને પરિગ્રહતણું પરિમાણ અણુવ્રત પાંચ એ. યને દયા દમ ત્યાગ પંથે પ્રેગુણ તું જો સંચરે; વચ કે વિકલ્પ અતીત એવું પરમમુક્તિપદ વરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy