________________
(૪) જપ, તપ, જોગવિચારમાં, તીરથ વ્રત અનેક,
પ્રીતમ પલક ન છાંડિયે, સારા વિચાર અનેક. (ડ) વિચાર વિના જે જે કરે, તે સૌ સાધન ફોક,
કહે પ્રીતમ સુખ નહીં મળે, યહ લોક પરલોક. (૬) તત્ત્વવિચારે દેહનું, સર્વ ટળે અભિમાન,
પ્રીતમ પ્રગટે આતમાં, એક-૨સ નિર્મળ જ્ઞાન. (ફે) જન્મ-મરણ જોખમ ટળે, મૃત્યુ અમૃત હોય,
પ્રીતમ સાર વિચાર હૈ, કરી શકે જો કોય. (२१) सांस सांस सुमिरन करौं, यह उपाय अति नीक ।।
શ્વાસે શ્વાસે સ્મરણ કરવું એ (પરમાત્મપ્રાપ્તિનો) અતિ ઉત્તમ ઉપાય
ધ્યાનાભ્યાસીનાં લક્ષણો અને ધ્યાનની સામગ્રી : (२२) न चक्षुषा गुह्यते नापि वाचा
નાચેવડ તપસ ર્મા વા ! ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः
ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः ॥ આંખો વડે, વાણી વડે, અન્ય દેવો વડે, તપ વડે કે કર્મો વડે (આ આત્માનું) પ્રહણ થતું નથી. જ્ઞાનના પ્રસાદથી વિશુદ્ધ અંતઃકરણવાળા,
કલંકરહિત ધ્યાન કરનારા (પુરુષો) તેને પ્રાપ્ત કરે છે. (૨૩) સ્થાત્મિસંવિત્તિસો ધ્યાતા !
આત્માના (આનંદના) અનુભવનો રસિક (સાધક) ધ્યાતા બને છે. (૨૪) ધ્યાનસ્થ પુનર્ગુણો દેતુતતુષ્ટય .
गुरूपदेशः श्रद्धानं सदाभ्यासः स्थिरं मनः ॥ ધ્યાન (સિદ્ધિ)નાં મુખ્ય ચાર કારણો છે, શ્રીસદ્ગુરુનો બોધ તે
(તત્ત્વોપદેશ)માં શ્રદ્ધા, નિરંતર અભ્યાસ અને ચિત્તની સ્થિરતા. (२५) उत्साहो निश्चयो धैर्य संतोषस्तत्त्वदर्शनम् ।
जनपदात्ययः षोढा सामग्रीयं बहिर्भवा ॥ आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । वेधा विशोधयन बुद्धिं ध्यानमाप्नोति पावनम् ॥ ઉત્સાહ, નિય, (સ્થિર વિચાર), વૈર્ય, સંતોષ, તત્ત્વદર્શન અને જનપદ સંગ ત્યાગ... આ છ પ્રકારની બાહ્ય સામગ્રી છે. સુશાસ્ત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org