SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ NO ETV શ્રી અરહનાથ જિનપૂજા માટે મીન / અથશ્રી દેવાધિદેવઅષ્ટાદશદોષરહિતઅષ્ટાદશતીર્થંકરભગવાન શ્રીઅરહનાથ જિનેન્દ્રાણાં ભાવપૂજા પ્રારભ્યતે I છે અહિલ્લ છંદ છે, અરહનાથ મહારાજ સુરાસુર પદ જજૈ, ગર્ભ જન્મ તપ જ્ઞાન વિષે સુરનર સર્જ; કરુણાનિધિ મહારાજ અરજ સુન લીજિયે, અત્ર તિષ્ઠ જિનરાજ સ્વહિત મમ કીજિયે. ૐ હ્રીં શ્રીઅરહનાથ જિનેન્દ્ર! અત્ર અવતર અવતર, સંવોષ, ઇતિ આહવાનને ૐ હ્રીં શ્રીઅરહનાથજિનેન્દ્રા અત્ર તિષ્ઠ તિષ્ઠ, ઠઃ ઠા, ઇતિ સ્થાપના ૩% હીં શ્રીઅરહનાચજિનેન્દ્ર ! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ, ઇતિ સન્નિધિકરણ જ ગઝલ જ પદ્મદ્રહ નીર શુચિ લીજે રતનઝારીમેં ધારા હૈ, ચરન જિનરાજકે પૂજ઼ મરણ દુઃખ સર્વ ટારા હૈ; અરહ મહારાજ ભવતારી ચરનકો શીસ નાતા હું, હમેં પ્રભુ ધામ શિવ દીજે, સગુન નિસિ ધૌસ ગાતા હું. ૐ હ્રીં શ્રીઅરહનાથ જિનેન્દ્રાય જન્મજરામૃત્યુવિનાશનાય જલ નિર્વપામીતિ સ્વાહા. સુગંધિત ગંધ અલિ આર્વે, સરસ ચંદન મંગાયા હૈ, જન્મકો તાપ અનિવારી, અરહ જજિમેં હટાયા હૈ. અરહo ૐ હ્રીં શ્રીઅરહનાથ જિનેન્દ્રાય ભવતાપવિનાશનાય ચંદન નિર્વપામીતિ સ્વાહા. સરદશશિ સ્વેત સુખકારી, અક્ષત કે પુંજ શુભ દીજે, સુગુન અક્ષય પ્રકાશનકો, જિનેશ્વરકે ચરન પૂજે. અરહo ૐ હ્રીં શ્રીઅરહનાથ જિનેન્દ્રાય અક્ષયપદપ્રાપ્તયે અક્ષતાનું નિર્વપામીતિ સ્વાહા. કુસુમવર દેવતરુ લાકે, પ્રભુ કે ચરન ધ્યાતા હું, કુસુમસર માનમર્દનકો, અનૂપમ સુગુન ગાતા હું. અરહo ૐ હ્રીં શ્રીઅરહનાથ જિનેન્દ્રાય કામબાણવિધ્વંસનાય પુષ્પ નિર્વપામીતિ સ્વાહા. પ્રભૂકે ચરન અર્ચનકો, સરસ પકવાન કર લીજૈ, સુધાદિક દોષ નાસનક, પ્રભૂકા નામ ભજ લીજૈ. અરહ૦ હીં શ્રીઅરહનાથ જિનેન્દ્રાય સુધારોગવિનાશનાય નૈવેધ નિર્વપામીતિ સ્વાહા. * * * * * * * *, , , , ' , " કે મારે કે , “ * . . . . . . . જ ન ર ' છે : ' કે'છે તમને ' જ ' કે ' , ,* , , , Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy