________________
TI
STી શ્રી શાંતિનાથ જિનપૂજા
હરણ
// અથશ્રી દેવાધિદેવપરમશાંતિદાતાર: ષોડશતીર્થકર ભગવાન શ્રીશાંતિનાથ જિનેન્દ્રાણાં ભાવપૂજા પ્રારભ્યતે I
જ અહિલ્લ છંદ છે શાંતિ જિનેશ્વર નમું તીર્થ વસુદુગુણ હી, પંચમચક્રિ અનંગ દુવિધષટ સુગુણ હી; તૃણવત ત્રાદ્ધિ સબ છાંડિ ધારિ તપ શિવ વરી,
આહ્વાનનું વિધ કરૂં વાર ત્રય ઉચ્ચરી. » હીં શ્રી શાંતિનાથ જિનેન્દ્ર ! અત્ર અવતર અવતર, સંવોષ, ઇતિ આહવાનના ૐ હ્રીં શ્રી શાંતિનાથ જિનેન્દ્ર ! અત્ર તિષ્ઠ તિષ્ઠ, ઠઃ 6, ઇતિ સ્થાપના ૐ હ્રીં શ્રી શાંતિનાથજિનેન્દ્ર ! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ, ઇતિ સન્નિધિકરણ
જ નારાજ છંદ છે શૈલ હેમલૈં પતંત આપિકા સુવ્યોમહી, રત્નભંગ ધાર નીર સીત અંગ સોમહી; રોગ સોગ આધિ વ્યાધિ પૂજતે નશાય હૈ,
અનંત મુક્તિસૌખ્ય શાંતિનાથ સેય પાય હૈ. હીં શ્રી શાંતિનાથજિનેન્દ્રાય જન્મજરામૃત્યુવિનાશનાચ જલ નિર્વપામીતિ સ્વાહા.
ચંદનાદિ કુંકુમાદિ ગંધ સાર લ્યાવહી,
ભૃગવૃંદ ગુંજä સમીર સંગ ધ્યાવહી. રોગ સોગo ૐ હ્રીં શ્રી શાંતિનાથ જિનેન્દ્રાય ભવતાપવિનાશનાય ચંદન નિર્વપામીત સ્વાહા.
ઇંદુ-કુંદ હારમૈં અપાર સ્વેત સાલ હી,
દુર્તિ ખંડકાર પુંજ ધારયે વિસાલ હી. રોગ સોગo ૐ હ્રીં શ્રી શાંતિનાથ જિનેન્દ્રાય અક્ષયપદપ્રાણયે અક્ષતાનું નિર્વપામીતિ સ્વાહા.
પંચવર્ણ પુષ્પસાર લ્યાઇયે મનોજ્ઞ હી,
સ્વર્ણકાલ ધારિયો મનોજ નાશ યોગ્ય હી. રોગ સોગo ૐ હ્રીં શ્રી શાંતિનાથજિનેન્દ્રાય કામબાણવિધ્વંસનાય પુષ્ય નિર્વપામીતિ સ્વાહા.
ખંડ ધૂતકારુ ચારુ સધ મોદકાદિ હીં,
સુષ્ટ મિષ્ટ હેમથાલ ધારિ ભવ્ય સ્વાદહી. રોગ સોગo છે હીં શ્રી શાંતિનાથજિનેન્દ્રાય સુધારોગવિનાશનાય નૈવેધ નિર્વપામીતિ સ્વાહા.
૯
હી,
*
'
,
,
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org