SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા શ્રી વિમલનાથ જિનપૂજા AISE ભુંડ // અથશ્રી દેવાધિદેવવિમલમતિદાતાર: ત્રયોદશતીર્થકરભગવાન શ્રીવિમલનાથજિનેન્દ્રાણાં ભાવપૂજા પ્રારબ્યતે II રોલા કંદ જ પરમ સરૂપી વૃતી વિવેકી, જ્ઞાની ધ્યાની, પ્રાની હિત ઉપદેશ દેય મિથ્યાત જઘાની; શિવસુખભોગી વિમલ પાય વંદું જુગ કરકે, આવાહનન વિધિ કરું ત્રિવિધ ત્રયવાર ઉચરિકે. (૧) હ્રીં શ્રીવિમલનાથજિનેન્દ્ર ! અત્ર અવતર અવતર, સંવોષ, ઇતિ આહવાનન છે હીં શ્રીવિમલનાથ જિનેન્દ્ર ! અત્ર તિષ્ઠ તિષ્ઠ, ઠઃ હા, ઇતિ સ્થાપન ૐ હ્રીં શ્રીવિમલનાથ જિનેન્દ્ર ! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ, ઇતિ સન્નિધિકરણ જ સુંદરી છંદ છે. વિમલ સીતલ સજલ સુધારયા, જનમ મૃત્યુ જરા છય કારયા, સકલ સૌખ્ય વિધાનકનાયકં, પરિજજે વિમલે ચરણાક્નકં. ૐ હ્રીં શ્રીવિમલનાથજિનેન્દ્રાય જન્મજરામૃત્યુવિનાશનાય જલ નિર્વપામીતિ સ્વાહા. અગર કૃષ્ણ કપૂર સુકુંકુમ, રિણિત ભંગઘટાવલિ ગંધન, અખિલ દુઃખ ભવાદિકનાસન, પરિજે વિમલ ચરણાજકં. ૐ હ્રીં શ્રીવિમલનાથજિનેન્દ્રાય ભવતાપવિનાશનાય ચંદન નિર્વપામીતિ સ્વાહા. અછિત ઉજ્જવલ ખંડન તીક્ષણ, લસત ચંદ સમાન મનોહર, વિગત દુ:ખ સુથાન સુદાયકં, પરિક્લે વિમલ ચરણાજૂકં. હ્રીં શ્રીવિમલનાથજિનેન્દ્રાય અક્ષયપદપ્રાપ્તચે અક્ષતાનું નિર્વપામીતિ સ્વાહા. કલપવૃક્ષ ભવેન સુગંધન, કુસુમ ચારુ હરે ચખિ પાવન, પ્રબલ બાણ મનોભાવ નાશન, પરિજે વિમલ ચરણાક્ઝકં. હ્રીં શ્રીવિમલનાથ જિનેન્દ્રાય કામબાણવિધ્વંસના પુષ્પ નિર્વપામીતિ સ્વાહા. સરસ મોદક મિષ્ટ મનોહર, સુભગ કાંચન પાત્ર સુથાપિત, અસમ દુઃખ છુધાદિ વિધ્વંસન, પરિજે વિમલ ચરણાજકં. ૐ હ્રીં શ્રીવિમલનાથ જિનેન્દ્રાય સુધારોગવિનાશનાય નૈવેધ નિર્વપામીતિ સ્વાહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy