SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિનપૂજાની કલ્પવૃક્ષ II અથશ્રી દેવાધિદેવપરમશીતલદાતાર: દશમતીર્થંકરભગવાન શ્રીશીતલનાથજિનેન્દ્રાણાં ભાવપૂજા પ્રારભ્યતે ॥ * કવિત્ત છંદ * શીતલ જુગ ક્રમ નમું ધર્મ દશધા ઇમ ભાખ્યો, ઉતિમ છિમા સુ આદિ અન્ત બ્રહ્મચર્ય સુ આખ્યો; સુનિ પ્રતિબુધ હવૈ ભવી મોછિ-મારગકું લાગે, આહ્વાનનું વિધિ કરૂં ચરણ ભ્રુગકરિ અનુરાગે.(૧) ૐ હ્રી શ્રીશીતલનાથજિનેન્દ્ર ! અત્ર અવતર અવતર, સંવોષ, ૐ હી શ્રીશીતલનાથજિનેન્દ્ર ! અત્ર તિષ્ઠ તિષ્ઠ, 8: 5:, ૐ હીં શ્રીશીતલનાથજિનેન્દ્ર ! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષર્, ઇતિ સન્નિધિકરણ ઇતિ આહ્વાનનું ઇતિ સ્થાપન *ગીતા છંદ * ૠતુ શરદ ઇંદ્ર સમાન અંગસુ સ્વચ્છ શીતલ અતિ ઘણો, ભરિ હેમ ઝારી ધાર દેવૈ, નીર હિમવન ગિરિ તણો; ભવિ પૂજિ શીતલનાથ જિનવર, નર્શે ભવકે તાપ હી, આતંક જાય પલાય શિવ તિય, હોય સનમુખ આપ હી. ૐ ડ્રી શ્રીશીતલનાથજિનેન્દ્રાય જન્મજરામૃત્યુવિનાશનાય જલં નિર્વપામીતિ સ્વાહા. કપૂર નીર સુગંધ કેસરિ, મિશ્ર ચંદન બાવના, જિનરાજ પૂજે દાહ નાસે, હોય સુખ રલિયાવના. ૐ હી શ્રીશીતલનાથજિનેન્દ્રાય ભવતાપવિનાશનાય ચંદનં નિર્વપામીતિ સ્વાહા. ભવિ ઉત્તમ અખંડિત સાલિ ઉજ્જવલ, દુરિત ખંડનકાર હી, કરિ પુંજ શ્રીજિનચરણ આર્ગે, અનૈ પદ કરતાર હી. ભવિ ૐ હ્રી શ્રીશીતલનાથજિનેન્દ્રાય અક્ષયપદપ્રાપ્તયે અક્ષતાન્ નિર્વપામીતિ સ્વાહા. નિરદોષ સધ અનેક વિધિકે, કુસુમ પાવન લ્યાય હી, જિન ચરણચરચિ ઉછાહ સેતી, સમરબાણ નસાય હી. ભવિ॰ ૐ હ્રી શ્રીશીતલનાથજિનેન્દ્રાય કામબાણવિધ્વંસનાય પુષ્પ નિર્વપામીતિ સ્વાહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy