________________
માનાં સુપુયધારા પ્રતચ્છ, તિત અચરજ પન સુર કિય તથ્થ; ફિર જાય ગહન સિત તપ કરંત, સિત કેવલજ્યોતિ જગ્યો અનંત. ૧૦ લહિ સમવસરણ રચના મહાન, જાકે દેખત સબ પાપહાન; જહં તરુ અશોક શોભે ઉતંગ, સબ શોક નો ચૂર્વે પ્રસંગ. ૧૧ સુર સુમનવૃષ્ટિ નભર્તે સુહાત, મનું મન્મથ તજ હથિયાર જાત; વાની જિન મુખસૌ ખિરત સાર, મનુ તત્ત્વપ્રકાશન મુકુર ધાર. ૧૨ જહઠ ચોંસઠ ચમર અમર ટુરંત, મનુ સુજસ મેઘઝરિ લગિય તંત; સિંહાસન હૈ જહં કમલજીત, મનુ શિવસરવર કો કમલશુક્ત. ૧૩ દુંદુભિ જિત બાજત મધુર સાર, મનુ કરમજીતકો હૈ નગાર; સિર છત્ર ફિરે ત્રય શ્વેતવર્ણ, મનુ રતન તીન ત્રયતાપ હર્ણ. તન પ્રભાતનાં મંડલ સુહાત, ભવિ દેખત નિજભવ સાત સાત; મનું દર્પણધુતિ યહ જગમગાય, ભવિજન ભવ મુખ દેખત સુઆય. ઇત્યાદિ વિભૂતિ અનેક જાન, બાહિજ દીસત મહિમા મહાન; તાકો વરણત નહિં લહત પાર, ત અંતરંગ કો કહે સાર. ૧૬ અનઅત્ત ગુણનિજીત કરિ વિહાર, ધરમોપદેશ કે ભવ્ય તાર; ફિર જોગનિરોધિ અઘાતિ હાન, સમ્મદથકી લિય મુકતિ થાન. ૧૭ વૃન્દાવન વન્દત શીશ નાય, તુમ જાનત હો મમ ઉર જ ભાય; તાતેં કા કહીં સુ બાર બાર, મનવાંછિત કારજ સાર સાર. ૧૮
જ ત્રિભંગી છંદ છે જય ચંદ જિનંદા, આનંદકંદા, ભવભયભંજન રાજે હૈ; રાગાદિક દ્વન્દા, હરિ સબ ફંદા, મુક્તિમાંહિ થિતિ સાજે હૈં. ૧૯ હ્રીં શ્રીચંદ્રપ્રભજિનેન્દ્રાય અનર્ણપદપ્રાપ્તયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા.
ચોબોલા છંદ છે આઠોં દરબ મિલાય ગાય ગુણ, જો ભવિજન જિનચંદ જર્જ; તાકે ભવ ભવકે અઘ ભાજૈ, મુક્તસાર સુખ તાહિ સર્જ. જમકે ત્રાસ મિટૈ સબ તાકે, સકલ અમંગલ દૂર ભજૈ; વૃન્દાવન ઐસો લખિ પૂજત, જાતેં શિવપુરિ રાજ રજૈ.
- I ઇત્યાશીર્વાદ: પરિપુષ્પાંજલિ ક્ષિતિw / ઇતિશ્રી દેવાધિદેવઅષ્ટગુણધારકઅષ્ટમતીર્થકર ભગવાન
શ્રીચંદ્મભજિનેન્દ્રાણાં જયમાલા સમાપ્તા /
'
એ જ
છે .
કે
.,'
કે
,
:
'
,
'
,
, ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org