SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પદ્મપ્રભ જિનપૂજા | કમળ // અથશ્રી દેવાધિદેવષષ્ઠમતીર્થંકરભગવાન શ્રીપદ્મપ્રભજિનેન્દ્રાણાં ભાવપૂજા પ્રારભ્યતે II કવિત્ત છંદ છે માત સુસીમ સુશીલ શિરોમણિ, ધારણ તાત બિખ્યાત બતાયે, પદ્મ સમાન પ્રભા તિનકી, પદ પદ્મ સુરાસુર પૂજન આયે; લક્ષણ પદ્મ કહ્યો પગમેં, પદ્માકર પદ્મ જિનેશ બતાયે, અત્ર વિરાજિ પ્રભુ પરમેશ્વર, દેવ જિનેશ્વરકે મન ભાયે. » હીં શ્રીપદ્મપ્રભજિનેન્દ્ર! અત્ર અવતર અવતર, સંવોષ, ઇતિ આહવાનની છે હીં શ્રીપદ્મપ્રભજિનેન્દ્ર ! અત્ર તિષ્ઠ તિષ્ઠ, ઇ: :, ઇતિ સ્થાપના ૐ હ્રીં શ્રીપદ્મપ્રભાજિનેન્દ્ર! અત્ર મમ સન્નિહિતો ભવ ભવ વષ, ઇતિ સન્નિધિકરણ જ નંદીશ્વર છંદ છે નિજ મન મણિયમ ભંગાર સમરસ નીર ભરા, પૂજ દુખ ત્રિવિધ નિવાર જામન મરણ જરા; શ્રી પદ્મપ્રભુ ભગવંત ગુણાતમ શુદ્ધ સહી, તુમ ધ્યાવત મુનિજન સંત પાવત મોક્ષ-મહીં. ૐ હ્રીં શ્રીપદ્મપ્રભજિનેન્દ્રાય જન્મજરામૃત્યુવિનાશનાય જલ નિર્વપામીતિ સ્વાહા. નિજ સહજ હિ શુદ્ધ સ્વભાવ, ચંદન ઘસિ લાયો; પૂજજો તુમ પદ ધરિ ચાવ, ભવ તપ વિનસાયો. શ્રી પદ્મe ૐ હ્રીં શ્રીપદ્મપ્રભજિનેન્દ્રાય ભવતાપવિનાશનાય ચંદન નિર્વપામીત સ્વાહા. નિર્મલ નિજ સહજ સ્વભાવ તંદુલ શુદ્ધ લિયે; ગુણ અક્ષય પદ દરસાવ, તુમ પદ ભેટ કિયે. શ્રી પઘo ૐ હ્રીં શ્રી પદ્મપ્રભજિનેન્દ્રાય અક્ષયપદપ્રામચે અક્ષતામ્ નિર્વપામીત સ્વાહા. ચેતન નિજભાવ સુસાર, પુષ્પ સુગંધ ભરે; મન્મથકે નાશનહાર, તુમ પદ ભેટ ઘરે. શ્રી પદ્મe ૐ હ્રીં શ્રીપદ્મપ્રભજિનેન્દ્રાય કામબાણવિધ્વંસનાય પુષ્ય નિર્વપામીત સ્વાહા. હતી ના જ બીજ ક જ છે Jain Education Enternationalt vas ( કચરો જ r Private S હોય છે. એ unal Use Only ક છે o * * www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy