SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તુમ જ્ઞાન પોત લહિ ભવિ અનેક, ભવસિંઘુ તરે સંશય ન એક, તુમ વચનામૃત તીરથ મહાન, પાવન જે કરિ હૈ “સનાન. ૫ દુઃકર્મ પંક છિન ના રહાય, તમ વૈન મેઘ કરિકે જિનાય, તુમ જ્ઞાન ભાન કરિર્ફે મમ્મસ, હવૈ તિમિર મોહકો છય અસેસ. ૬ શિવપંથ ભવ્ય નિર્વિઘ્ન જાય, તેરી સહાય નિર્વાન પાય, બહુ જોગીશ્વર તુમ શરન થાય, નિર્વાન ગયે જાસી અઘાય. ૭ જય દર્શન જ્ઞાન ચરિત્ત ઇશ, ધર્મોપદેશ દાતા મહીશ, જય ભવ્યનિકર તારન જિહાજ, ભવસિંધુ પ્રચુર તુમ નામ પાજ. ૮ વં નામ મંત્ર જો ચિત ધરેય, સર્વારથસિધિ શિવસૌખ્ય લયે, મેં વિનઊં ત્રિવિધા જોરિ હાથ, મુઝ દેહુ અઍપદ મલ્લિનાથ. ૯ ત્રિભંગી છંદ . શ્રી મલ્લિજિનેશ્વર, નમત સુરેશ્વર, વસુવિધિ કરિ જુગ પર ચરર્ચ, દુહ જર મરણાવલિ, નર્સ ભવાવલિ, “રામચંદ” શિવતિય પરચે. ૧૦ ૐ હ્રીં શ્રીમલ્લિનાથ જિનેન્દ્રાય પૂર્ણાઈ નિર્વપામીતિ સ્વાહા. _/ ઇત્યાશીર્વાદ: પરિપુષ્પાંજલિ ક્ષિતિ | / ઇતિશ્રી દેવાધિદેવમોહમલ્લવિજેતાએકોનવિશતિતીર્થંકરભગવાન શ્રીમલ્લિનાથજિનેન્દ્રાણાં જયમાલા સમાપ્તા | . (૧ ૪ સ્નાન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001281
Book TitleJinendra Pooja
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, & Pooja
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy