SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧ ૨ ૩૨ ૩ For Private & Personal Use Only તારીખ ૧૧. કેટલી વાર જૂઠું બોલ્યા? મેં ૧૨. સત્સંગ કેટલો કયો ૧૩. આધ્યાત્મિક પદ કંઠસ્થ કર્યો ? ૧૪. નિંદા કેટલી વખત કરી? ૧૫. રેડિયો, સમાચારપત્ર, ગપ્પામાં કેટલો સમય વ્યતીત કર્યો ? ૧૬. તામસિક અભક્ષ આહાર કર્યો ? ૧૭. કોઈની જોડે ઝઘડો-બોલાચાલી કરી ? ૧૮. દિવસે કેટલું ઊંધ્યા? ૧૯. બ્રહ્મચર્ય કેટલી શુદ્ધિથી પાળ્યું ? 9 ૨૦. ખોટી ટેવ કઈ છોડી દીધી? ૨૧. કલ્યાણકારી નિયમ કયો લીધો ? ૨૨. તત્ત્વચિંતન કેટલું કર્યું? ૨૩. પ્રાયશ્ચિત ક્ષમાપના કયાં ? ૨૪. કેટલા વાગે સૂતા? ૨૫. સ્વપ્ન આવ્યું કે કેમ ? કેવું આવ્યું? www.jainelibrary.org સાધક-સપી
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy