________________
Cerasecorre SRC
Ser 152 Carr Cહાથશાસ્થતeeds કળા જી. આઇ. )))))ases.appa Pરો 080000@)
| (૩૮) અષ્ટ પ્રકારી પૂજામાં રોજ કરવાની ઉત્તમ ભાવનાઓ,
(૧) અભિષેક પૂજામાં–‘પ્રભુ ! મારા હૃદય સિંહાસનેથી મોહને ઉડાડી તમારે મારા રાજા તરીકે અભિષેક કરું છું. હવેથી મેહની નહિ, પણ આપની આજ્ઞા મને માન્ય હો.”
(૨) ચંદન પૂજામાં–‘પ્રભુ ! આ ચંદનની જેમ મારામાં સદાચારની સુગધ અને સૌમ્ય વિચાર-વાણી-વર્તાવની શીતલતા આવે.’ છે (૩) પુe૫ પૂજામાં-(i) “પ્રભુ ! હું તમને સુમનસ (૫૫) આપુ છુંતમે પણ મને સુમનસ (સારુ મન) આપે. (ii) “પ્રભુ ! પુપની જેમ મારામાં સુકૃતેનું સૌદર્ય અને સગુણાની સુવાસ આવે.” | (૪) ધૂપ પૂજામાં :--પ્રભુ ! આ ધૂપની જેમ મારામાંથી મિથ્યાત્વ—વિષયરાગ વગેરે દુર્ગધ હરી સમકિત અને વિરતિની સુવાસ પ્રસરે, ધૂપની જેમ મારી સદી ઉર્ધ્વગતિ રહે. સમકિત-સાચી દષ્ટિ અને વિરતિ–પ્રતિજ્ઞા પૂર્વક પાપને ત્યાગ પ્રગટ કરે ! | (૫) દીપક પૂજામાં –પ્રભુ ! આ દીપકના મંગળની જેમ મારા જીવનમાં મંગળ જ મંગળ હા. દીપકની જેમ મારામાં કેવળજ્ઞાન સુધીને પ્રકાશ પ્રસરે.”
| (૬) અક્ષતપૂજામાં પ્રભુ ! અક્ષત વાવેલા ઊગતા નથી, એમ મારે પણ આ સ સારમાં ફરીથી ઊગવા--જનમવાનું ન રહો, ને અક્ષત અક્ષય પદવી મોક્ષ મળે.'
(૭) નૈવેદ્ય પૂજામાં, ‘પ્રભુ ! મારે આહાર- રસ પર રાગ હર યાવત્ મારામાં અણાહારીપણુ” પ્રગટો.”
(૮) ફળપૂજામાં પ્રભુ ! ફળ જેમ અંતિમ પકવ અવસ્થા છે. એમ મારી પણ વીતરાગતા અને સિદ્ધ-મુકતપણાની અંતિમ પકવ અવસ્થા બને,' – આ ભાવનાઓ કરવી.
(૩૯) વર્તમાનમાં શુદ્ધ અત્તર વગેરે દુર્લભ છે માટે પ્રભુજીને અત્તર વગેરે લગાવવું નહીં. ધૂપ દીપક બહુ નજીક રાખવાં નહીં'. ગભારા બહાર ધૂપ, દીપક પૂજા કરવી.
(૪૦) યક્ષ દેવી–લાંછનને છેલ્લે કપાળે અંગુઠાથી તિલક કરવું જોઈએ. અણુ મંગલ પાટલીની પૂજા થાય નહિ. તે માંગલિક રૂપ પ્રભુજી સમુખ ધારવાનાં છે."
(૪૧) મુખ બાંધીને પ્રભુજીને અડકવું જોઈ એ કે, પગે પડવું જોઈ એ. ભગવાનના ખેાળામાં માથું મૂકાય નહિ. અને હથેલી સિવાયનું આપણું શરીર પ્રભુને અડવું કે ઘસાવું ના જોઈએ તથા કપડાં પણ અડવાં ના જોઈ એ. પ્રભુજીની હથેળીમાં નાણુ મુકાય નહિ. | (૪૨) રાવણ ભેાંય પર ઢોળાય નહિ તે રીતે શરીરે લગાડાય. "ડવાણ ખૂબ પવિત્ર અને પૂજ્ય છે તેથી કેઈના પગ તેના ઉપર આવવા જોઈએ નહિ.
| (૪૩) હવણવાળા ડાથે પૂજા કરાય નહીં', 'ડે,વણના ડ}'મામાંથી વાડકી લઈ ચાખા પાણીથી તે બેઈ ને પછી તેમાં ચહેન લેવું
ભ
રી
છે)
RDI
AKSARAKSISARESCO
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org