SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 32 આદીશ્વર ભગવાનની પવિત્ર છત્રછાયામાં આપણે આવીએ છીએ. પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન પૂજા કરી ખીજું ચૈત્યવદન અત્રે અવશ્ય કરવું. ત્યાર બાદ શ્રી શાસનદેવી શ્રી ચક્રેશ્વરી તથા શ્રી પદ્માવતી દેવીની સ્તુતિ કરી ( શ્રી ચક્રેશ્વરીના ભંડારમાં રૂપો નાણુ નાખવુ) સામે શ્રી શાસન દેવ શ્રી કવડજક્ષનાં દશ ન કરી ખ'ને ખાજી શ્રી નેમિનાથ ભગવાનની ચાળીની લાઈન તથા સામે શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની લાઈનના દેરી, દેરાસરના દાન-પૂજા કરવાં. ત્યાર બાદ પૂ. દાદાની ટુંકમાં પ્રવેશ કરવા. વિધિપૂર્વક દર્શન કરવાં. પવિત્ર સ્નાન કરી ( સ્નાન કરતાં લઘુશČકા વિ. ના થાય. આખા ગીરીરાજ તળેટીથીજ દેરાસર જેટલા પવિત્ર છે) પૂ. દાદાની મધુર સ્વરે સ્તુતિ કરી, વાસક્ષેપ પૂર્જા કરવી. અષ્ટપ્રકારી પૂજા કરવી. સુંદર આંગી કર્યાની ભાવના ભાવવી. પછી અગ્રપૂજામાં ધૂપ દીપક ચામર પૂજા કરી, સાથીએ કરી ભાવ પૂજામાં ચૈત્યવદન કરી નવા દિશ્વરની પૂજા કરવી. પ્રથમ પ્રદક્ષિણા પૂ. દાદાના દર્શન કરી, નવા શ્રી આદિશ્વરની પૂજા કરી, સહસ્ર ભગવતની પૂજા કરી, પૂ. દાદાના પગલાનાં દર્ષોંન કરવાં (પૂજા છેલ્લે કરવી) શ્રી સીમ ંધર સ્વામીની પૂજા કરી, શ્રી પુડરીક સ્વામીની પૂજા કરવી. ખીજી પ્રદક્ષિણા શ્રી નવા આદિશ્વરના મંદિર પાસેથી શ્રી સમવસણુની દર્શન પૂજા કરી, શ્રી સમેતશીખરજીના મંદિરના દર્શન કરી, રાયણવૃક્ષ પાસેથી ૧૪૪૪ ગણધર પગલાના દન કરી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પૂજા કરવી. ત્રીજી પ્રદક્ષિણા શ્રી પુંડરીક સ્વામીના દેરાસર પાસે શ્રી નેમિનાથ વિ. ભગવતના દર્શન પૂજા કરી ભાગળ વધતાં વીશ રમાનનાં દર્શન કરી, શ્રી અષ્ટાપદજીના દેરાસના દેશને પૂજા કરી શ્રી રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, ( હવે રાયણુ ખવાય નહિ શ્રી રાયણવૃક્ષની પૂજા છેલ્લી કરવી) ત્યાંથી પૂ. દાદાના પગલા પાસે નમિ વિનમિ (પૂ. દાદાના પૌત્રાના) દશન કરી, ૧૪૪૪ ગણધરના પગલા પાસે પ્રદક્ષિણા કરી નૂતન શ્રી આદીશ્વરના દેરાસરના દન કરી શ્રી પુંડરીક સ્વામી પાસે શ્રી શાન્તિનાથજીના ચૌમુખજીની પૂજા કરો. અનુકૂળતાએ ચૈત્યવંદન કરવા પહેલા બીજા પ્રભુજીની પૂજા વિ. કરવી. પણ તલેટીમાં, શ્રી શાન્તિનાથના દેરાસરમાં પૂ. દાદા, પુંડરીક સ્વામી ને રાયણ પગલે અવશ્ય પાંચ ચૈત્યવદન કરવાંજ. પછી નવટુ'કની બાકી આડ ટુક જે નીચે મુજ છે ત્યા પ્રદક્ષિણા સહીત દર્શન પૂજા ભાવથી કરવા. Korg
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy